Ticker

6/recent/ticker-posts

ટેક્નોલોજીના કેટલાક ફાયદા અને ગેરફાયદા શું છે?

ટેકનોલોજીના ફાયદા.

  • કોમ્યુનીકેશન
  • ટાઈમ
  • એજયુકેશન
  • મેડીકલ

ઉદ્યોગ આ બધા ક્ષેત્ર મા બોવ ફાયદા કર્યા છે.

પૃથ્વી પર અને પૃથ્વી ની બહાર શુ થઈ રહ્યુ છે તે જાણી શકાય

ટેકનોલોજીના લીધે બેન્કીંગ સુવિધા બોવ જબરજસ્ત થઈ છે.

મેડીકલ ક્ષેત્ર મા બોવ સારો એવો ફાયદો છે.ટેકનોલોજી દ્વારા આપણે વાયરસ,બેકટેરીયા જેવા સૂક્ષ્મ જીવન ને જોઈ શકયા અને તેની માનવ શરીર પર થતી અસર અને તેનો ઈલાજ કરી શકયા.

ઉદ્યોગ મા ટેકનોલોજી ના લીધે આપણે કોઈ પણ ધાતુ ને આપણા જરુરીયાત મુજબ ઢાળી શકયા અને બનાવી શકયા.અને કોઈપણ વસ્તુ નુ ઉત્પાદન વધારી શકયા.

ઇન્ટરનેટ ના માધ્યમ થી માણસો ની આવડત, હુનર, અને કાબેલયત જાણી શકયા.દા.ત. જો ટેકનોલોજી ન હોત તો હુ અત્યારે આ વેબસાઈટ મારફતે  જવાબ ન લખતો હોત અને તમે તે જવાબ વાંચી પણ ન રહ્યા હોત.

ટેકનોલોજી ના લીધે આપણે કોઈ પણ વસ્તુ જરુરીયાત મુજબ બનાવી શકયા જેમ કે પંખો, મોબાઈલ, બાઈક, ટ્રેક્ટર, વગેરે.

એજ્યુકેશન મા ધણા ફેરફાર કરી શકયા માણસો કમ્પ્યુટર જેવા સાધનો નો ઉપયોગ કરી શકયા.

ગેરફાયદા:

  • ડેટા સુરક્ષા
  • ગુનો અને આતંકવાદ
  • સામાજિક જોડાણ
  • વર્ક ઓવરલોડ
  • ડિજિટલ મીડિયા
  •  મેનીપ્યુલેશન

નોકરીની અસલામતી, ચોરી, અનામિકતા અને નકલી વ્યક્તિઓ, ગેજેટ્સ પર વધુ પડતા નિર્ભરતા ડિફરન્સ્યુલાઇઝ્ડ વોરફેર, દીર્ઘાયુષ્ય, સામાજિક દેખા દેખી જેવા ગેરફાયદા છે.

ડિજિટલ ટેકનોલોજીનો અર્થ એ છે કે વિશાળ પ્રમાણમાં ડેટા એકત્રિત અને સંગ્રહિત કરી શકાય છે. આ વ્યક્તિઓ અથવા સંગઠનોને લગતી ખાનગી માહિતી હોઈ શકે છે. આ ડેટાને સુરક્ષિત રાખવો ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. ફક્ત એક જ ઉલ્લંઘનનો અર્થ ગુનેગારો, આતંકવાદીઓ, વિદેશી દુશ્મનો અથવા અન્ય દૂષિત સંસ્થાઓના હાથમાં રહેલી વિશાળ માત્રામાં ખાનગી માહિતી હોય શકે છે.

આતંકવાદીઓ પોતાને પ્રોત્સાહન આપવા અને અન્યને પ્રોત્સાહિત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે; વેપાર કરવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરીને ડ્રગ ડીલર્સ; ફોટા, વિડિઓઝ અને અન્ય માહિતીની આપ-લે કરવા માટે ચેટ રૂમ અને અન્ય સ્થાનોનો ઉપયોગ કરીને પીડોફિલ્સ; અને લોકશાહી દેશોમાં ચૂંટણીઓનો પ્રભાવ અથવા વિકૃત કરવાનો પ્રયાસ કર્યો.

માણસો મોબાઈલ આવતા એક બીજા થી દુર થયા, છોકરા જુની રમતો રમતા બંધ થયા અને મોબાઇલ પર વધારે નિર્ભર થયા.

અને છેલ્લે માણસે આઇન્સ્ટાઇન જેવા મહાન વૈજ્ઞાનિક એ આપેલ પરમાણુ વિશ્લષણ નો ઉપયોગ પરમાણુ શસ્ત્ર બનાવવામાં કર્યો.

Post a Comment

0 Comments